First Games First Games

ફર્સ્ટ ગેમ્સ એપ ડાઉનલોડ કરો. મેળવો ₹20000 રૂપિયા સુધીનું વેલકમ બોનસ

  Responsible Gaming

  રિસ્પોન્સીબલ ગેમિંગ

  • ટોપ ક્લાસ એન્ટી-ફ્રોડ સિસ્ટમ
  • કમ્પલ્સિવ ગેમિંગ ને ના
  • ફેર પ્લે પોલીસી માટે કમિટેડ
  Super-Quick Withdrawal

  સુપર-ક્વિક વિથ્ડ્રૉલ

  • ઈન્સ્ટન્ટ વિથ્ડ્રૉલ પ્રોસેસ
  • 24*7 એફિશીયંટ વિથ્ડ્રૉલ સપોર્ટ ट
  • વિથ્ડ્રૉલ પર કોઈ ફિસ નથી
  100% Safe & Secure

  100% સેફ અને સિક્યોર

  • હાઈ-એન્ડ પેમેન્ટ સિક્યોરીટી
  • એસએસએલ સિક્યોર્ડ અને એનક્રિપ્ટેડ સિસ્ટમ
  • આરએનજી સર્ટિફાઇડ ગેમ્સ
  Handcrafted By Paytm

  પેટીએમ દ્વારા હેન્ડક્રાફ્ટેડ

  • ઉપલબ્ધ સર્વોત્તમ ટેકનીકની સાથે મેડ ઇન ઇન્ડીયા
  • 30 મિલિયનથી અધિક રજીસ્ટર્ડ યુઝર્સનો વિશ્વાસ
  • પેટીએમ સપોર્ટની સાથે સરળ ટ્રાન્ઝેક્શન્સ
  Play & Enjoy Favourite Rummy Games

  પસંદીદા રમી ગેમ્સ રમો અને આનંદ લો

  • પોઈન્ટ્સ, પૂલ અને ડીલ્સ વેરીએશન્સ
  • પ્લે રમી 24*7
  • નોકઆઉટ ઇન્ડિયન ટુર્નામેન્ટ્સ
  Exciting Rewards and Bonuses

  રોમાંચક પુરસ્કાર અને બોનસ

  • પુરસ્કારના રુપમાં દરરોજ રિયલ કેશ
  • 20,000 સુધીનું વેલકમ બોનસ
  • આકર્ષક રેફરલ ઓફર

  ફર્સ્ટ ગેમ્સ રમી એપ પર ઑનલાઇન રમી ગેમ્સ રમો

  રમી એ ભારતની ઘણી લોકપ્રિય રમતોમાંથી એક છે, રમી ગેમ રમીને મિત્રો અને પરિવાર સાથે મજેદાર સમય પસાર કરી શકાય છે. રમી ગેમ રમવાથી મનોરંજન મળે છે જેનાથી તમે વારંવાર ગેમ રમવા માટે ઉત્સુક રહો છો. ફર્સ્ટ ગેમ્સ એ એક ઑનલાઇન રમી પ્લેટફોર્મ છે જે રમી ગેમના શૌખીન લોકોની જરૂરિયાતોને સમજે છે અને તેમની પસંદીદા ગેમ્સને ડિવાઇસ પર લાવે છે. ગેમને ઑનલાઇન જોઇન કરી, અમે તમે તમારા મિત્રોના નાના રમી સર્કલને મોટું કરવામાં મદદ કરીએ છીએ. જયારે વાત સ્મૂથ ગેમપ્લે, હાઈ-એન્ડ સિક્યોરીટી, ક્વિક વિથ્ડ્રોલ અને કસ્ટમર સપોર્ટની આવે છે, તો અમે કોઈના કરતા પાછળ નથી. વધુ વાંચો સંક્ષિપ્તમાં વાંચો

  અમે તમારા ગેમિંગ અનુભવને પર્સનલાઇઝ કરવા માટે એન્ટરટેનમેંટ અને સ્કિલ્સના મિશ્રણ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. 24X7 ઉપલબ્ધ ગેમ્સની સાથે, તમે દિવસના કોઈપણ સમયે વિવિધ રમી ગેમ્સનો આનંદ લઈ શકો છો. ફર્સ્ટ ગેમ્સ રમી એપ પર સેફ્ટી અને સિક્યોરીટી સાથે, તમે ઑનલાઇન રમીનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો.

  સ્મૂથ ગેમપ્લે ઇન્ડિયન ક્લાસિક રમી પ્લેયર્સને ઓનલાઇન ફાસ્ટ પેસ્ડ એનવાયરનમેન્ટમાં રમવાનો આનંદ પ્રદાન કરે છે. ચાહે મનોરંજનથી ભરપૂર કેશ ગેમ્સ હોય કે પછી થ્રિલ-અ-મિનીટ ટુર્નામેન્ટ્સ, અમારી પાસે એક જ સમયમાં રમી રમવાવાળા હજારો ખિલાડીઓ છે. ભારતના સૌથી પસંદીદા ઑનલાઇન રમી એપ, ફર્સ્ટ ગેમ્સને ડાઉનલોડ કરી રજીસ્ટર કરો અને રમવાનું શરુ કરો.

  અહિયાં મલ્ટી-ટેબલ રમી ગેમ્સ છે, જ્યાં ખિલાડી એક સાથે 3 ટેબલ જોઈન કરી શકે છે અને રિયલ કેશ જીતવા માટે રમી ગેમ રમી શકે છે. ફર્સ્ટ ગેમ્સમાં, ઘણી કેશ ગેમ અને રોમાંચક રમી રિયલ કેશ ટુર્નામેન્ટ્સ છે, જ્યાં રમી ગેમના શૌખીન પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી રમી શકે છે. ઑનલાઇન રમી રમવા માટે, બસ રમી ગેમ ડાઉનલોડ કરી રજીસ્ટર કરો અને તમારી પસંદીદા કાર્ડ ગેમ, રમીની સાથે શરૂઆત કરો.

  કોઈપણ સમયે, જો તમે પોતાને ગેમમાં અટવાયેલાં હોવાનું અનુભવ કરો છો અથવા કોઈ સમસ્યાનો સામનો કરો છો, તો ચિંતા ના કરશો; અમારી 24x7 સપોર્ટ ટીમ તમારી સાથે છે. ફક્ત એક ઈમેલ કરો અને તમને શક્ય તેટલી વહેલી તકે મદદ પ્રાપ્ત થશે. ગ્રાહકનો સંતોષ એ અમારો ધ્યેય છે, અને તેથી અમે તમારી સમસ્યાઓ અથવા પ્રશ્નોને વહેલી તકે હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારી કસ્ટમર ટીમ તરફથી મળવાવાળું ક્વિક અને સરળ સ્ટેપ-બાઈ-સ્ટેપ ગાઇડેન્સ, તમારી સમસ્યાને હલ કરવામાં મદદ કરશે, જેનાથી તમે વગર કોઈ સમસ્યાના બેસ્ટ ઓનલાઇન ઇન્ડિયન રમીનો આનંદ લઇ શકશો.

  સરળ સૉર્ટિંગ જેવા ફિચર્સ, આ ઑનલાઇન રમી પ્લેટફોર્મને રમવા માટે મનોરંજક બનાવે છે. કેક પર આઇસિંગ છે, અમારા રજીસ્ટર્ડ પ્લેયર્સ માટે આકર્ષક ઑફર્સ અને મોટા પ્રમાણમાં મળતું બોનસ.

  અગર તમે ઑનલાઇન ઇન્ડિયન રમીની દુનિયામાં ન્યુબી કે નૌસિખીયા છો તો ચિંતા ના કરો. રમી કેશ ગેમ અને ટુર્નામેન્ટ્સ રમવાથી પહેલા તમે અમારા ટ્યુટોરિયલ્સ જોઈ શકો છો અને પ્રેક્ટિસ ગેમ્સ રમી શકો છો.

  જો તમને બ્લેકજેક અથવા પોકર ગમે છે, તો તમે નિશ્ચિતપણે રમી પર મહારત હાસિલ કરી લેશો. આ કાર્ડ ગેમ્સની જેમ, રમી એક સ્કિલ-બેસ્ડ ગેમ છે જેને શીખી શકાય છે. રમી ગેમના ઘણા પ્રકારો છે, જિન રમી અથવા 500 રમી;ગેમનું સૌથી કોમન ઇન્ડિયન ફોમ, ઇન્ડિયન રમી છે. ક્લાસિક રમીથી વિપરીત, ઇન્ડિયન રમીને રમવાની પોતાની આગવી સ્ટાઈલ અને નિયમો છે, જે ખૂબ જ મજેદાર છે. વધુ વાંચોસંક્ષિપ્તમાં વાંચો

  ફર્સ્ટ ગેમ્સ પર ઑનલાઇન રમી ગેમના વેરિઅન્ટ્સ

  જો તમે ઑનલાઇન રમી ગેમમાં છો, તો તમે ચોક્કસપણે ગેમના વિવિધ પ્રકારો રમવા અને માણવા માંગો છો. વેરિઅન્ટ્સ સુનિશ્ચિત કરે છે કે તમે માત્ર એક જ પ્રકારની ઓનલાઈન રમી ગેમ રમીને ક્યારેય કંટાળો અનુભવો નહીં. અમારું પ્લેટફોર્મ પૂલ, ડીલ્સ અને પોઈન્ટ્સ વેરિઅન્ટ્સ ઓફર કરે છે જે રમી ખેલાડીઓને થોડો વધુ સમય પસાર કરવા પ્રેરિત કરે છે.

  પોઈન્ટ્સ રમી

  પોઈન્ટ્સ રમી

  પ્રત્યેક ગેમમાં માત્ર એક રાઉન્ડ અને પૂર્વ-નિર્ધારિત રમી વેલ્યૂ હોવાના કારણે, પોઈન્ટ્સ રમી વેરિઅન્ટ અત્યંત મનોરંજક છે.

  ડીલ્સ રમી

  ડીલ્સ રમી

  ગેમમાં ડીલ્સની એક નિશ્ચિત સંખ્યા હોય છે: 2, 3, 4, અથવા 6. તમામ ડીલ્સના અંતમાં સૌથી વધુ ચિપ્સ ધરાવનાર પ્લેયર વિજેતા હોય છે.

  પૂલ રમી

  પૂલ રમી

  એક પ્લેયર જયારે 61, 101 અથવા 201 પોઈન્ટની અધિકતમ સીમાને પાર કરી જાય છે તો તે એલીમીનેટ થઇ જાય છે. તમારી રમી સ્કિલને ચુનૌતી આપવા માટે પૂલ રમી રમો.

  રમી 2.0

  રમી 2.0

  પેટીએમ દ્વારા ફર્સ્ટ ગેમ્સનું એક વિશિષ્ટ રમી વેરિઅન્ટ. ચેક કરવા, કૉલ કરવા અથવા રેઝ કરવા માટે આ વેરિઅન્ટને રમો, અથવા તમારા સારા કાર્ડ્સના ભરોસે બાજી લગાવો.

  ફ્રી રમી ટ્યુટોરિયલ્સ

  ફ્રી રમી ટ્યુટોરિયલ્સ

  ફ્રી ટ્યુટોરિયલ્સ એ તમારી ઑનલાઇન ઇન્ડિયન રમી સ્કિલને વધુ સારી બનાવવાની એક શાનદાર રીત છે. રમી ટ્યુટોરિયલ્સ જુઓ, પ્રેક્ટિસ કાર્ડ ગેમ્સ રમો અને પ્રો બનો.

  24*7 ગેમપ્લે

  24*7 ગેમપ્લે

  તમારા ખાલી સમયમાં રમો, કારણ કે અમારી પાસે તમારા મનોરંજન માટે 24*7 ઑનલાઇન રમી ગેમ છે. જો તમે ન્યુબી છો, તો પ્રેક્ટિસ ગેમ્સથી શરૂઆત કરો. એકવાર જયારે તમે વિભિન્ન વેરીઅંટથી ટેવાઇ જાઓ, તો રિયલ મની જીતવા માટે કેશ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કરો.

  ફ્રી રમી ટુર્નામેન્ટ્સ અને કેશ રમી ટુર્નામેન્ટ્સ

  ફ્રી રમી ટુર્નામેન્ટ્સ અને કેશ રમી ટુર્નામેન્ટ્સ

  અમે અમારા રમી પ્લેયર્સને પડકારજનક રમતો અને ટુર્નામેન્ટ ઓફર કરીને તેમની સ્પર્ધાત્મક બાજુ બહાર લાવવામાં મદદ કરીએ છીએ. ફ્રી ગેમની સાથે તમારી ઑનલાઇન રમી સ્કિલને આગલા લેવલ સુધી લઇ જાઓ અથવા વિભિન્ન ટુર્નામેન્ટ રમી આકર્ષક કેશ પ્રાઈઝ જીતવાનો મૌકો મેળવો.

  રમી ગેમ્સ ઑનલાઇન કેવી રીતે રમવી?

  1
  તમારા દ્વારા ડીલ કરાયેલ 13 કાર્ડ્સને સોર્ટ કરો

  તમારા દ્વારા ડીલ કરાયેલ 13 કાર્ડ્સને
  સોર્ટ કરો

  2
  વેલિડ સેટ અને સિક્વન્સ બનાવો

  વેલિડ સેટ અને
  સિક્વન્સ બનાવો

  3
  કાર્ડ વેરિફાય કરો અને ગેમ જીતવા માટે પહેલા ડિક્લેર કરો

  કાર્ડ વેરિફાય કરો અને ગેમ જીતવા માટે
  પહેલા ડિક્લેર કરો

  4
  તમારી વિનિંગને વોલેટ સાથે જોડી દેવાશે

  તમારી વિનિંગને વોલેટ સાથે
  જોડી દેવાશે

  ઑનલાઇન રમી પૂરી રીતે લીગલ છે

  દરેક પસાર થતા વર્ષ સાથે, ઑનલાઇન રમી ગેમ્સની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. ઑનલાઇન રમીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ એ છે કે તે સ્કિલની રમત છે. 1996 માં, ભારતની સર્વોચ્ચ ન્યાયાલય તરફથી સંભળાવેલ નિર્ણય અનુસાર અસલી પૈસાની સાથે-સાથે ફ્રી માં સ્કિલની કોઈપણ રમત રમવી કાયદેસર છે અને તેને જુગાર અથવા સટ્ટાબાજી ગણવામાં આવશે નહીં. તેથી, ભારતમાં ઑનલાઇન રમી રમવું 100% કાનૂની અને સુરક્ષિત છે.

  • સ્કીલ ગેમ

   સ્કીલ ગેમ

   ઇન્ડિયન રમી એક કાર્ડ ગેમ છે જે એક જ સમયે બેજોડ મનોરંજન અને ઉત્સાહ, બન્ને પ્રદાન કરે છે. રમી ગેમના નિયમો સહેલા અને સમજવામાં સરળ હોવા છતાં, ઑનલાઇન રમી ગેમને સતત જીતવા માટે સ્કિલ અને સ્ટ્રેટેજીની જરૂરત હોય છે. રમીની રમત જીતવા માટે, તમારે જરૂરી નંબરમાં સિક્વન્સ અને સેટ્સની સાથે વેલિડ ડિક્લેરેશન કરવાનું રહેશે. આવા સેટ અને સિક્વન્સ બનાવવા માટે, તમારે એનાલિટીકલ થિન્કિંગ અને ડીસીજન મેકિંગ જેવી સ્કિલ્સની આવશ્યકતા રહેશે. તમારું ઑનલાઇન રમી મેચ જીતવું પૂરી રીતે તમારી સ્કિલ્સ પર નિર્ભર કરશે. એક સક્સેસફુલ રમી પ્લેયર બનવા માટે, તમારે અધિક થી અધિક પ્રેક્ટીસ ગેમ રમવી પડશે અને તમારા માટે સ્ટ્રેટજી તૈયાર કરી, તમારા સ્કિલ્સના લેવલને વધારવું પડશે.

  • લીગલ સર્ટિફાઇડ

   લીગલ સર્ટિફાઇડ

   પેટીએમની ફર્સ્ટ ગેમ્સ એ એક સર્ટિફાઇડ ઑનલાઇન રમી પ્લેટફોર્મ છે જ્યાં રિયલ મની માટે રમવું એકદમ સલામત અને કાયદેસર છે. રમી એ એક સ્કિલની રમત છે જે તમારી એનાલિટીકલ થિન્કિંગ, લોજિકલ થિન્કિંગ અને ડીસીજન મેકિંગ સ્કિલ્સને ટેસ્ટ કરે છે. તમારે તમારી સ્ટ્રેટેજીને પ્લાન કરવાની આવશ્યકતા છે જેથી તમે તમારા અપોનેન્ટ્સને આરામથી માત આપી શકો. કેશ ગેમ રમવા માટે, ફર્સ્ટ ગેમ્સ ઑનલાઇન રમી પ્લેટફોર્મ પર જાઓ, જ્યાં તમે મોટા પાયા પર કેશ પ્રાઈઝ જીતવા માટે તમારી રમી સ્કિલ્સનો ઉપયોગ કરી શકો છો. પેટીએમની ફર્સ્ટ ગેમ્સ પૂરી રીતે કાયદેસર, સર્ટિફાઇડ અને ભરોસાપાત્ર ઑનલાઇન રમી પ્લેટફોર્મ છે.

  • સ્ટ્રેટેજી મેટર્સ

   સ્ટ્રેટેજી મેટર્સ

   જો તમે રણનીતિક રુપથી સેટ અને સિક્વન્સ બનાવવામાં નિપુણ ન હોવ તો તમારા માટે ઑનલાઇન રમી ગેમમાં શામિલ થવું એટલું સરળ નહીં હોય. ગેમનું વિશ્લેષણ કરો અને તમારા અપોનંટની ચાલ પર નજર રાખો; આમ કરવાથી, તમને વધુ ઑનલાઇન રમી ગેમ્સ જીતવામાં મદદ મળશે. અપોનંટની એક ચાલથી તમારી બધી યોજનાઓ બગડી શકે છે. તમારી કુશળતા પર કામ કરતા રહો અને તમારી જાતને ઑનલાઇન રમીમાં વધુ બેહતર થવાનો મૌકો આપો.

  • સિક્યોર ટ્રાન્ઝેક્શન અને શાનદાર ગેમ્સ

   સિક્યોર ટ્રાન્ઝેક્શન અને
   શાનદાર ગેમ્સ

   જયારે ઑનલાઇન રમી કેશ ગેમ્સની વાત આવે છે, તો સુરક્ષા દરેક રમી પ્લેયર માટે મુખ્ય ચિંતાનો વિષય હોય છે. અમે આને સમજીએ છીએ અને એટલે જ ફર્સ્ટ ગેમ્સ પર દરેક ટ્રાન્ઝેક્શન 100% સુરક્ષિત છે. કેશ ગેમ રમવામાં ખરેખર જ ખુબ મજા આવે છે અને હા વિનિંગ જલ્દીથી તમારા વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. અમારી પાસે અત્યાધિક સુરક્ષિત પેમેન્ટ ગેટવે છે જે સુનિશ્ચિત કરે છે કે બધાજ કેશ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહે.

  • રમીના વિવિધ પ્રકારો

   રમીના વિવિધ પ્રકારો

   અમારું પ્લેટફોર્મ તમને ના માત્ર સ્મૂથ ગેમપ્લેનો આનંદ લેવાની અનુમતિ આપશે, બલ્કે તમારા સંદર્ભના અનુસાર રમી ગેમના વિભિન્ન પ્રકારોની પેશકશ પણ કરશે. એક રમી પ્લેયરના રુપમાં, તમે વિભિન્ન રમી ગેમ રમી શકો છો, જેમાં કેશવાળી પણ શામિલ છે. તમામ ગેમ 24*7 ઉપલબ્ધ છે જેથી તમે તેનો પૂરો આનંદ લઇ શકો. તમે પોઈન્ટ્સ, પૂલ કે ડીલ્સ રમી ગેમમાંથી પસંદ કરી શકો છો અને આકર્ષક કેશ પ્રાઈઝ જીતી શકો છો.

  • કેશ રમી ગેમ્સ પૂરી રીતે લિગલ/કાયદેસર છે

   કેશ રમી ગેમ્સ પૂરી રીતે લિગલ/કાયદેસર છે

   ઑનલાઇન રમી એક સ્કિલ-બેસ્ડ ગેમ છે, અને આ તેને પૂરી રીતે કાયદેસર બનાવે છે. ફ્રી ગેમ હોય કે કેશ ગેમ, ઑનલાઇન રમી જુગારના દાયરામાં નથી આવતું. આમાં ભાગ્યનું કોઈ તત્વ શામિલ નથી અને આ ઑનલાઇન ઇન્ડિયન રમીને ભારતમાં પૂરી રીતે વૈધ બનાવે છે.

  • આકર્ષક વેલકમ બોનસ, બિગ કેશ પ્રાઈઝ, રોમાંચક રમી ઓફર્સ અને પુરસ્કાર

   આકર્ષક વેલકમ બોનસ, બિગ કેશ પ્રાઈઝ, રોમાંચક રમી
   ઓફર્સ અને પુરસ્કાર

   ઑનલાઇન ઇન્ડિયન રમી તમારા એક્સાઇટમેંટને આગલા જ લેવલ પર લઇ જાય છે. અમારું પ્લેટફોર્મ અમારા રજીસ્ટર્ડ યુઝર્સને જંગી પુરસ્કારો અને આકર્ષક ઑફરો પ્રદાન કરે છે. એકવાર જયારે તમે ફર્સ્ટ ગેમ્સ સાથે સાઇન અપ કરો છો, ત્યારે તમારું સ્વાગત શાનદાર વેલકમ બોનસ સાથે કરાય છે. અમે તમારા માટે અત્યંત લાભદાયી અને મનોરંજક ટુર્નામેન્ટ અને કેશ ગેમ લઈને આવીએ છીએ. તમારા રમી કૌશલ્યનો સાથે ના છોડો અને આકર્ષક ઇનામ જીતો.

  વધુ વાંચો >> સંક્ષિપ્તમાં વાંચો >>

  પેટીએમની ફર્સ્ટ ગેમ્સ સૌથી સુરક્ષિત ઑનલાઇન રમી પ્લેટફોર્મ કેમ છે?

  સિક્યોરીટી અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે રમી ગેમ્સ સાથે સર્વોત્તમ સ્તરની સુરક્ષા પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. પત્તાની રમતનું સૌથી મહત્ત્વનું પાસું ફેર પ્લે છે.આઈટેક લેબ્સ દ્વારા સર્ટિફાઇડ રેન્ડમ નંબર જનરેટર (RNG)ની બદૌલત ફર્સ્ટ ગેમ્સ પ્લેટફોર્મ પર કાર્ડ્સનું શફલિંગ ઓટોમેટેડ છે. તેની ખાતરી કરવા માટે કે ઑનલાઇન રમી ગેમમાં ક્યારેય કોઈપણ પ્રકારની છેતરપિંડી સંબંધિત સમસ્યાઓ ન આવે, અમારી પાસે ફેર પ્લે પોલિસી, છેતરપિંડી વિરોધી અને ટકરાવની શોધ લગાવવાવાળા ટૂલ્સ છે.

  • RNG સર્ટિફિકેશન

   RNG સર્ટિફિકેશન: રેન્ડમ નંબર જનરેટર રેન્ડમ નંબર્સ બનાવવા માટે અત્યંત કુશળ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે અને તેને આઈટેક લેબ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.

  • સુરક્ષિત પેમેન્ટ ગેટવે

   સુરક્ષિત પેમેન્ટ ગેટવે: ફર્સ્ટ ગેમ્સમાં, અમે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ અને પેટીએમ વૉલેટ જેવા બહુવિધ ચુકવણી વિકલ્પો ઑફર કરીએ છીએ. બધા વિકલ્પો સુરક્ષિત છે, અમારી એન્ક્રિપ્ટેડ સિસ્ટમને કારણે આ બધું શક્ય બન્યું છે.

  • ફેર પ્લે પોલિસી

   ફેર પ્લે પોલિસી: કોઈપણ પ્રકારની છેતરપિંડી અથવા તકરારને નિયંત્રિત કરવા માટે, અમારી પાસે ઓનલાઈન રમી પ્લેયર્સ માટે પોતાની શ્રેણીમા શ્રેષ્ઠ ફેર પ્લે પોલિસી છે. ફેર પ્લે પોલિસી સુનિશ્ચિત કરે છે કે દરેક પ્લેયરને રમી ગેમ જીતવાની સમાન તક મળે.

  • રિસ્પોન્સીબલ ગેમિંગ

   રિસ્પોન્સીબલ ગેમિંગ: ફર્સ્ટ ગેમ્સ હંમેશા તેના ઓનલાઈન રમી પ્લેયર્સને જવાબદારીપૂર્વક રમવા માટે પ્રોત્સાહિત કરે છે. ખેલાડીઓ તેમની માસિક ગેમ મર્યાદા સેટ કરી શકે છે જે કોઈપણ સમયે સુધારી શકાય છે. વધુમાં, તમે તમારી જાતને ફરજિયાત ઑનલાઇન રમી ખેલાડી બનવાથી રોકવા માટે તમારા એકાઉન્ટને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી શકો છો.

  • 24*7 સપોર્ટ

   24*7 સપોર્ટ: અમારી ગ્રાહક સપોર્ટ ટીમ સમગ્ર દેશમાં અમારા તમામ રમી ખેલાડીઓને ચોવીસ કલાક સપોર્ટ પૂરો પાડે છે. જો તમે કોઈપણ સમયે અટવાઈ જાઓ છો, તો તમે care@paytmfirstgames.com પર ઈમેલ કરી શકો છો.

  આર્ટિકલ્સ

  Articles

  ઑનલાઇન રમીની દુનિયામાં દરેક મોડ પર રોમાંચ છે અને તમને અહીં હંમેશા કંઈક નવું જોવા મળશે. જો તમને રમતો ગમે છે, તો આ સેક્શન તમને કેટલીક જાણકારીપૂર્ણ અને મનોરંજક વસ્તુઓથી જોડી રાખવા માટે તૈયાર છે. આ સેક્શન તમને ઑનલાઇન રમીના નિયમો, રમી કેવી રીતે રમાઈ અને કેટલાક ટ્રેન્ડી વિષયો વિશે સમજવામાં મદદ કરશે.

  રેટિંગ્સ અને પ્રમાણપત્રો

  RATINGS & TESTIMONIALS
  Radhey Singh
  રાધેય સિંહ

  જીત્યા ₹1.2 લાખનું બાઇક

  રમીના વિજેતા

  હું પાછલાં એક વર્ષથી ફર્સ્ટ ગેમ્સ પર રમી ગેમ રમી રહ્યો છું. ફર્સ્ટ ગેમ્સ એપ એક ભરોસામંદ પ્લેટફોર્મ છે, હું અહિયાં ઘણું રમું છું અને આકર્ષક સાપ્તાહિક અને માસિક પુરસ્કાર જીતું છું પણ આ બાઇકને જીતવું મારા માટે હાલ સુધીની સૌથી મોટી વાત હતી.

  રમીના વિજેત

  Trivikram
  ત્રિવિક્રમ

  ₹2 લાખ જીત્યા

  રમીના વિજેતા

  હું ફ્રિડમ ગ્રેંડ રમી ટુર્નામેન્ટ જીતીને ખૂબ જ ખુશ છું. હું પાછલા બે વર્ષથી અહિયાં રમી ગેમ રમી રહ્યો છું અને આટલી મોટી રકમ જીતવી મારા માટે ખુબજ મોટી વાત છે. હું બધાજ રમી પ્લેયર્સને ફર્સ્ટ ગેમ્સ પર રમી રમવાની સલાહ આપું છું.

  રમીના વિજેતા

  Sachin Rawool
  સચિન રાવૂલ

  ₹1 લાખ જીત્યા

  રમીના વિજેતા

  આ એપ રમી ટુર્નામેન્ટ રમવા માટે સરસ છે. મને મારી સ્કિલ્સનો ઉપયોગ કરી કેશ પ્રાઈઝ જીત્યા બાદ ખુબ સારું લાગી રહ્યું છે. ફર્સ્ટ ગેમ્સ પર ઇન્સ્ટન્ટ વિથ્ડ્રોલનું ઓપ્શન સૌથી સારું છે. મને મારી વિનિંગ અમાઉન્ટ 60 સેકંડની અંદર મારા પેટીએમ અકાઉન્ટમાં મળી ગઈ.

  રમીના વિજેતા

  Sanjay Kumar
  સંજય કુમાર

  જીત્યા ₹1.2 લાખનું બાઇક

  રમીના વિજેતા

  મને ફર્સ્ટ ગેમ્સમાં રમી રમવું પસંદ છે, હું હાલમાં જ પલ્સર બાઇક જીત્યો છું અને મને બાઇક સાત દિવસની અંદર મળી ગયું હતું. હું ઘણા પ્લેટફોર્મ પર રમી ચુક્યો છું પણ ફર્સ્ટ ગેમ્સ પર મારો રમવાનો અને જીતવાનો અનુભવ શાનદાર રહ્યો છે.

  રમીના વિજેતા

  વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

  • ઓનલાઈન રમી શું છે? Arrow
   રમી એ ભારતીય કૌશલ્ય આધારિત કાર્ડ ગેમ છે. ઑનલાઇન રમી એક મલ્ટિપ્લેયર ગેમ છે જે 2-6 લોકો વચ્ચે રમાય છે. રમીનો મૂળ ધ્યેય મેલ્ડ્સ બનાવવાનો છે જેમાં એકજ રેન્કના ત્રણ કે ચાર સેટ બનાવના હોઈ છે ; અથવા રન યાતો સિકવેન્સ જેમાં એકજ સૂટ ના ક્રમમાં ત્રણ અથવા વધુ કાર્ડ્સનો સમાવેશ થતો હોઈ.
  • તમે ફર્સ્ટ ગેમ્સમાં રમી કેવી રીતે રમો છો? Arrow
   ફર્સ્ટ ગેમ્સમાં રમી રમવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ફર્સ્ટ ગેમ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, નોંધણી કરવી અને રમવાનું શરૂ કરાશે . કોઈપણ કેશ રમત રમવા માટે, ખેલાડીએ પહેલા તેમના પેટીએમ એકાઉન્ટ/વોલેટમાં પૈસા ઉમેરવા પડશે.
  • રમીમાં કેટલા સેટ હોઈ છે? Arrow
   સેટ એ એક જ રેન્કના 3 અથવા 4 કાર્ડ્સનું જૂથ છે પરંતુ અલગ અલગ સૂટ હોઈ છે . સેટમાં જોકર્સ હોઈ શકે છે. ઉદાહરણ: 10 ફેસ વેલ્યુના 3 કાર્ડનો એક હાથ પરંતુ સૂટ અલગ હોવા જોઈએ.
  • શું ઓનલાઈન રમી રમવું સુરક્ષિત છે? Arrow
   ઓનલાઈન રમી ગેમ્સ રમવા માટે ફર્સ્ટ ગેમ્સ એ સૌથી સુરક્ષિત પ્લેટફોર્મ છે. તે પેટીએમ તરફથી છે તેથી તે એક વિશ્વસનીય અને સુરક્ષિત પ્લેટફોર્મ છે. જો તમે કેશ ગેમ્સ રમી રહ્યા છો, તો તમે ઇન્સ્ટન્ટ કેશ વિડ્રોવલ મેળવી શકો છો.
  • રમીમાં તમે કેટલા કાર્ડથી શરૂઆત કરો છો? Arrow
   13 કાર્ડ રમી એ ભારતમાં રમી ગેમનું સૌથી સામાન્ય સ્વરૂપ છે અને આ ગેમમાં સારું પ્રદર્શન કરવા માટે તેને સારી પ્રેક્ટિસની જરૂર છે. પરંતુ તે અનિવાર્યપણે કૌશલ્યની ગેમ છે અને પૂરતી પ્રેક્ટિસ સાથે, કોઈપણ વિજેતા હાથ બનાવી શકે છે. 13 પત્તાની રમી ગેમ જોકર્સ સાથે કાર્ડ્સના પ્રમાણભૂત ડેક સાથે રમવામાં આવે છે અને તેને રમવા માટે ઓછામાં ઓછા 2 પ્લેયર્સની જરૂર હોય છે. દરેક પ્લેયરને 13 કાર્ડ મળે છે જેને સેટમાં ક્રમમાં ગોઠવવાની જરૂર હોય છે
  • રમીના નિયમો શું છે? Arrow
   ઈન્ડિન રમી ગેમ સામાન્ય રીતે બે જોકર સાથે કાર્ડના બે પેક સાથે રમવામાં આવે છે જેમાં 2-6 પ્લેયર્સ ભાગ લઈ શકે છે. દરેક પ્લેયરને 13 કાર્ડ આપવામાં આવે છે અને જોકર તરીકે રેન્ડમ કાર્ડ પસંદ કરવામાં આવે છે. એક પ્લેયરએ હાથમાં આ 13 કાર્ડના માન્ય સેટ અને સિક્વન્સ બનાવવાના હોય છે. આ કરવા માટે, પ્લેયરએ કાર્ડના બાકીના પેકમાંથી કાર્ડ દોરવું અને કાઢી નાખવું જોઈએ. એકવાર, પ્લેયરએ જરૂરી સેટ અને સિક્વન્સ બનાવી લીધા પછી, તેણે ગેમ જીતવા માટે ઘોષણા કરવી પડશે.

  મેળવો ₹20000 રૂપિયા સુધીનું વેલકમ બોનસ

  હવે એપ્લિકેશન ડાઉનલોડ કરો